ફોરેસ્ટની ભરતીની પારદર્શિતા

 📩📩📩 Share 📩📩📩


ફોરેસ્ટની ભરતીની પારદર્શિતા




_ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં વિલંબ.
_ ઓફલાઈન પરીક્ષા લેવાના બદલે ઓનલાઈન.
_ પરીક્ષામાં પ્રશ્નોના જવાબ શું આવે એ એમને પણ નથી ખબર ઘણી શિફટમાં 2 કે 4 અને ઘણી માં 15 જેટલા પ્રશ્નો રદ.
_ PAK આપવામાં વિલંબ.
_ 4 વખત FAK આપવામાં આવી તો પણ અમુક પ્રશ્નોમાં ભુલ.
_ TCS વાળા હસમુખ પટેલનું કહ્યું ન કરતા છતાં પણ એને કામગીરી સોંપાય( ઈ ટણપો મારું કીધું ન કરતો).*
_ મેરીટ આપવામાં વિલંબ છતાં પણ અસંતોષ કારક મેરીટ.
_ સૌથી ઊંચું મેરીટ સુરત 177 અને સૌથી નીચું મેરીટ ગીર સોમનાથ 146 (જે ગય વખતની ભરતીની high મેરીટ હતું)
_ નોરમલાઈઝેશન વાળું મેરીટ પણ ન આપ્યું સીધું મેરીટ.
_ મેરીટ આપ્યા પછી પણ એમાં મોટા ધાંધિયા.
_ ઘણા ઘણા જિલ્લામાં અચરજ પમાડે એવું પરિણામ.
_ પેલા એમનામ મેરીટ , પછી ક્ટ ઓફ બહાર પડ્યું , પછી કેટેગરી પ્રમાણે મેરીટ અને હજી નોરમલાયઝેશન વાળું મેરીટ બાકી.
આમાં ક્યાં છે ભરતીમાં પારદર્શિતા.
સાચું લાગે તો શેર કરો એમના સુધી પહોચાડો.


📩📩📩 Share 📩📩📩

Post a Comment

Previous Post Next Post