SSC CGL 2025 ની સંપૂર્ણ માહિતી

SSC CGL 2025 ની સંપૂર્ણ માહિતી

SSC CGL 2025 ની સંપૂર્ણ માહિતી

📅 મહત્વપૂર્ણ તારીખો

ઇવેન્ટતારીખ
જાહેરાત તારીખ09-06-2025
અરજી શરૂ09-06-2025
છેલ્લી તારીખ04-07-2025 (રાત્રે 11 વાગ્યા સુધી)
ફી ચુકવણીની છેલ્લી તારીખ05-07-2025
Tier-1 પરીક્ષા13 ઓગસ્ટ – 30 ઓગસ્ટ 2025
Tier-2 પરીક્ષાડિસેમ્બર 2025

🎓 લાયકાત

  • સામાન્ય પોસ્ટ્સ માટે: ગ્રેજ્યુએશન (કોઈ પણ વિષયમાં)
  • JSO માટે: 12th માં Math 60% અથવા Graduation માં Statistics હોવી જોઈએ
  • Statistical Investigator: Graduation માં ત્રણેય વર્ષ/સેમેસ્ટરમાં Statistics હોવું જોઈએ

💼 પોસ્ટ્સ અને પગાર ધોરણ

પગાર સ્તરપદઉંમર મર્યાદા
Pay Level-7Assistant Section Officer, Inspector, Sub-Inspector18-30 / 20-30
Pay Level-6JSO, Executive Assistant18-30 / 18-32
Pay Level-5Auditor, Accountant18-27
Pay Level-4Tax Assistant, Postal Assistant18-27

📝 પરીક્ષા પદ્ધતિ

Tier-1 (Prelims)

  • 100 પ્રશ્નો (200 ગુણ), 4 વિષય
  • Negative Marking: -0.50

Tier-2 (Mains)

  • Paper-I: Compulsory for all
  • Paper-II: Only for JSO/Statistical Investigator
  • DEST (Typing Test): ફરજિયાત પણ માત્ર ક્વાલિફાઈંગ

💰 ફી માપદંડ

  • GEN/OBC: ₹100
  • SC/ST/PwD/ESM/મહિલા: મુક્ત
  • ફી માત્ર ઓનલાઈન મોડથી ભરવી

📍 Gujarat માટે Exam Centres

  • Ahmedabad, Gandhinagar, Rajkot, Surat, Vadodara, Mehsana

📱 Toll-Free Helpline

👉 18003093063

🔗 અરજી કરો

➡️ ssc.gov.in પર Online અરજી કરો

Post a Comment

Previous Post Next Post