ફોરેસ્ટ ગાર્ડ ની ન્યાય માટે લડત

 

ન્યાય માટે લડત

ફોરેસ્ટ ગાર્ડ: ન્યાય માટે લડત

ફોરેસ્ટ માર્ક જાહેર કરો

CBRT બંધ કરો, ફોરેસ્ટની જગ્યામાં વધારો કરો, અમે ન્યાયની માંગ કરીએ છીએ

મુખ્ય માગણીઓ

ફોરેસ્ટ ગાર્ડ ના માર્ક જાહેર કરો: વનવિભાગના વિદ્યાર્થીઓ માટે માર્ક જાહેર કરવાની માંગ છે. આ પગલાંથી વિદ્યાર્થીઓને તેમની મહેનતના ફળો મળશે અને તેઓના ભવિષ્ય માટે વધુ તકો ઉપલબ્ધ થશે.

CBRT બંધ કરો: Computer Based Test (CBRT) પરીક્ષાની પરિબળો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા તેને બંધ કરવાની માંગણી છે. આ પરીક્ષાએ ઘણા વિદ્યાર્થીઓને ન્યાય મળતો નથી.

જગ્યામાં વધારો કરો ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માં જગ્યા વધારવા જેવી છે.

મારો અનુરોધ

હું તમામ નેતાઓને અને સામાજિક સેતુબંધને અનુરોધ કરું છું કે આ મુદ્દે અવાજ ઉઠાવે અને અમારી સાથે ઊભા રહે.

ન્યાય માટે અવાજ ઉઠાવો

આ લડત માત્ર એક વ્યક્તિ કે જૂથની નથી, પરંતુ તે તમામની છે. વનવિભાગના વિદ્યાર્થીઓના હકો માટે આપણે સૌને એક જ ઉદ્દેશ સાથે સંઘર્ષ કરવો છે.

"ફોરેસ્ટમાર્ક જાહેર કરો, CBRT બંધ કરો, ફોરેસ્ટની જગ્યામાં વધારો કરો - અમે ન્યાયની માંગ કરીએ છીએ!"

ટ્વીટ કરો અને ન્યાય માટે અવાજ ઉઠાવો!

Post a Comment

Previous Post Next Post